
સમગ્ર ગુજરાત માટે એક મહત્વપૂર્ણ અને ઉપયોગી સેવા તરીકે ફ્રી જોબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. હવે નોકરી શોધતા ઉમેદવારો અને યોગ્ય કર્મચારીની શોધમાં રહેલા નોકરીદાતાઓ માટે એક જ સ્થળે સુવિધાઓ ઉપલબ્ધ છે.
વેબસાઇટ: https://webtech365.in/jobs.php
સેવા સંપૂર્ણપણે મફત છે
નોકરી શોધો – ફક્ત એક ક્લિકમાં!
ઉંમેદવારો હવે પોતાની લાયકાત મુજબની નોકરીઓ સરળતાથી શોધી શકે છે. પોર્ટલ પર નિયમિત રીતે નવી જોબ અપડેટ થતી રહે છે, જેથી દરેક વ્યક્તિને પોતાની સ્કિલ મુજબની ઓપર્ચ્યુનિટી મળી શકે.
નોકરીદાતાઓ માટે ખાસ સુવિધા
કંપનીઓ અથવા બિઝનેસ માલિકો, જેમને સ્ટાફની જરૂર હોય, તેઓ પોતાની નોકરીની માહિતી ફક્ત WhatsApp દ્વારા મોકલી શકે છે.
નંબરમાં વિગત મોકલો: 9898832395
આ પછી તમારી જોબ વિગત પોર્ટલ પર મૂકવામાં આવશે અને યોગ્ય ઉમેદવારો તમને સીધો સંપર્ક કરી શકશે.
આ પોર્ટલ કેમ જરૂરી?
- સ્થાનિક લોકો માટે નોકરી મેળવવાની સરળ વ્યવસ્થા
- બિઝનેસ માલિકો માટે ઝડપી ભરતી પ્રક્રિયા
- સમય અને પૈસા બંનેની બચત
- કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં – 100% ફ્રી સેવા
- વિશ્વાસપાત્ર અને સ્થાનિક લેવલ પર ઉપયોગી
સ્થાનિક રોજગારને પ્રોત્સાહન
આ પોર્ટલનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને વધુ રોજગાર અને સ્થાનિક વેપારીઓને યોગ્ય સ્ટાફ મળવો છે. સમાજને જોડતા આ ડિજિટલ પ્લેટફોર્મથી બંને પક્ષને લાભ મળશે.
ગુજરાત ભરમાં નોકરી ની જાણકારી ની આપ લે કરવા માટે આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે આ ગ્રુપ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી નોકરી દાતા આમાં નોકરીની પોસ્ટ મૂકી શકે અને નોકરી મેળવવા ઇચ્છનારા વ્યક્તિ ને નોકરી મળી શકે
આ ગ્રુપ ગુજરાતમાં નોકરી દાતાઓ તથા નોકરી મેળવનારાઓ વચ્ચે સાંકળ રૂપ છે જેથી દરેક ગ્રુપના મેમ્બરો આમાં મેસેજ કરી શકે એટલે ઓપન રાખેલ છે તો આ ગ્રુપમાં માત્ર અને માત્ર નોકરી આપવા વાળા વ્યક્તિઓ નોકરી અંગેની વિગત નો મેસેજ મૂકે એ જ સારું રહેશે અન્ય કોઈ મેસેજ આ ગ્રુપમાં કરનારને ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવશે
https://chat.whatsapp.com/FwZEOzwqvUi8Tgxbu6SRmX?mode=hqrt3



