Google search engine
HomeBusinessસ્થાનિક વેપારીઓ માટે મોટી તક: ‘લોકલ ફોર વોકલ’થી સ્વદેશી વ્યવસાયને મળશે નવી...

સ્થાનિક વેપારીઓ માટે મોટી તક: ‘લોકલ ફોર વોકલ’થી સ્વદેશી વ્યવસાયને મળશે નવી ઊંચાઈ


Webtech365.in
વેબસાઈટ પર ફ્રીમાં જાહેરાત કરવાની સુવિધા શરૂ

સ્થાનિક વ્યાપારીઓ અને દુકાનદારો માટે ખુશખબર! હવે તમારા બિઝનેસની જાહેરાત, પ્રોડક્ટ લિસ્ટિંગ, તેમજ દુકાનનું નામ, સરનામું અને ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો તમે ‘Webtech365.in’ વેબસાઈટ પર સંપૂર્ણપણે મફતમાં એડ કરી શકો છો.

વેબસાઈટનું મુખ્ય ધ્યેય સ્થાનિક વેપારીઓને ઓનલાઇન પ્લેટફોર્મ આપવાનું છે જેથી તેઓ વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે અને તેમના વ્યાપારમાં વૃદ્ધિ કરી શકે. વેપારીઓ પોતાના પ્રોડક્ટ, સર્વિસ, ઓફર અને સંપર્કની માહિતી સરળતાથી ઉમેરવા પામશે.

ફ્રી તમારી પ્રોડક્ટ એડ કેવી રીતે કરશો?

વેબસાઈટ પર જઈ સાઇન અપ કરો

સાઇન અપ કરતી વખતે આપેલ ઇમેલ આઈડી
ને નંબર 98 98 83 23 95 પર Whatsapp દ્વારા મોકલો

વિગતો વેરીફાય થયા બાદ તમારી તમારી પ્રોડક્ટ વેબસાઈટ પર લાઇવ થશે

વેબસાઈટ એડમિનિસ્ટ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક વેપારીઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો આ પ્રયાસ બધા માટે લાભકારી સાબિત થશે.

વધુ માહિતી માટે તરત જ વેબસાઈટની મુલાકાત લો અને સાઇન અપ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments