Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકામાં વ્રજ હોસ્પિટલ દ્વારા નિષ્ણાત ડોક્ટરોનો વીઝીટીંગ કેમ્પ  યોજાશે

દ્વારકામાં વ્રજ હોસ્પિટલ દ્વારા નિષ્ણાત ડોક્ટરોનો વીઝીટીંગ કેમ્પ  યોજાશે

યાત્રાધામ દ્વારકામાં આવેલી વ્રજ હોસ્પિટલ દ્વારા આગામી તારીખ 28/12/2025ને રવિવારના રોજ એક ખાસ વીઝીટીંગ  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મગજ, મણકા અને કરોડરજ્જુના નિષ્ણાત ન્યુરોસર્જન ડો. પાવન વસોયા (DR.N.B., NEUROSURGEN) સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી સેવા આપશે.
વધુમાં, નાના બાળકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે બાળરોગ નિષ્ણાત ડો. જે.એચ. મુંદ્રા (M.B.D., PED, P.G.P.N) પણ સવારે 11:00 થી 01:00 વાગ્યા સુધી પોતાની સેવાઓ પ્રદાન કરશે. આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ ન્યારા પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ સ્થિત વ્રજ હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત હોસ્પિટલની નિયમિત ઓપીડીમાં ડો. ચિરાગ સોની (B.A.M.S., M.E.T.C.) પણ સવારે 10:00 થી 2:00 અને સાંજે 5:30 થી 9:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. વધુ માહિતી અને પૂછપરછ માટે મો. 9023757549 પર સંપર્ક કરી શકાશે. હોસ્પિટલના ગ્રુપમાં જોડાઈને અદ્યતન સમાચાર મેળવવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments