Google search engine
HomeGujaratDevbhumi Dwarkaસોનાની નગરીના દિલદાર રાજા શ્રી કર્દપભાઈ દવેનો જન્મદિવસ ઉજવાયો

સોનાની નગરીના દિલદાર રાજા શ્રી કર્દપભાઈ દવેનો જન્મદિવસ ઉજવાયો

સોનાની નગરી તરીકે ઓળખાતી પવિત્ર દ્વારકા ધરતી પર સેવા, સંસ્કાર અને નેતૃત્વના પ્રતીક સમાન એક વ્યક્તિત્વ એટલે શ્રી કર્દપભાઈ દવે. દ્વારકા રૂક્ષ્મણી મંદિરના પૂજારી તરીકે ધાર્મિક સેવા અર્પણ કરતા તેમજ બેટ દ્વારકા સ્થિત ‘શ્રી મહાલક્ષ્મી પેલેસ’ અને ‘સોનાની નગરી પાવન ધામ’ના ઓનર તરીકે ઓળખાતા શ્રી કર્દપભાઈ દવેનો જન્મદિવસ આ વર્ષે આનંદ અને ગૌરવભેર ઉજવાયો.

સેવા જેમનો ધર્મ છે અને નેતૃત્વ જેમનો સ્વભાવ છે એવા શ્રી દવે હંમેશા સમાજ, ધર્મ અને સંસ્કૃતિ માટે સમર્પિત રહ્યા છે. તેમની સરળતા, સૌમ્ય સ્વભાવ અને માનવસેવાની ભાવનાએ તેમને સોનાની નગરીના રાજા સમાન બનાવ્યા છે.

આ શુભ અવસર પર પબ્લિક ડેલી ઇન્ડિયા પરિવાર દ્વારા શ્રી કર્દપભાઈ દવેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પરિવારએ તેમની દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને સતત લોકસેવાની પ્રાર્થના કરી હતી.

શુભેચ્છાઓ માટે સંપર્ક:
મોબાઈલ નં. 9904475000

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments